
છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા બારાવાડ વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનન કરતું મશીન ઝડપી પાડતા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ
બોડેલી, છોટાઉદેપુર – સિંઘમ સ્ટાઇલમાં ભૂસ્તર વિભાગના મહિલા અધિકારી પોતાની ઉત્કૃષ્ટ કામગીરીથી વખણાય છે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ પાવીજેતપુર તાલુકાના બારાવાડ વિસ્તાર માં ભૂસ્તરશાસ્ત્રી વિપુલ સોલંકીના માર્ગદર્શન હેઠળ ખનીજ વિભાગની ટીમ તપાસમાં હતી તે દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનન કરતુ 1 મશીન ખાણ ખનીજની મહિલા અધિકારી દ્વારા ઝડપી

































